+Post New Topic + Post Reply
Results 1 to 2 of 2

Thread: Gujarati Quotes

  1. #1
    Senior Member
    Join Date
    Jun 2010
    Posts
    218

    Gujarati Quotes

    Hi Friend...

    I am looking for some cool Gujarati Quotes. One of my close friend is in abroad just wants to impress her by sending her some cool Gujarati quotes. I s there any site where i can select my self. Plzzzzzzzzzzz help me.

  2. #2
    Hey,
    Check out this:

    તમારા પ્રશ્નોનું નિરાકરણ ભગવાન તરફથી
    ભાઈશ્રી/બહેનશ્રી, હું ભગવાન આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના


    માતા-પિતાની છત્રછાયામાં

    હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે લાખ કરશો [



+ Post New Topic + Post Reply
  
   Recent Posts in Jokes & Humour
   Most Popular Posts at Sukh Dukh


AddThis Feed Button RSS Feed

Posting Permissions

  • You may not post new threads
  • You may not post replies
  • You may edit your posts